નર્મદ નું જીવન અને સાહિત્ય : નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833માં થયો હતો. તેના પિતાનું નામ લાભ શંકર દરે અને માતાનું નામ નવદુર્ગા બહેન હતું. નર્મદનું મૂળ નામ લાભશંકર દવે હતું. તેના વિવિધ ઉપનામ હતા જેવા કે યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્ય પિતા, ગુજરાતી સાહિત્યના આદ્ય, નિર્ભય પત્રકાર, સુધારા સેનાની, સમય મૂર્તિ, સુધારાનો અરુણ વગેરે તરીકે પણ ઓળખાય છે. નર્મદના પિતાનો વ્યવસાય લહ્યા તરીકેનો હતો ,તેઓ મુંબઈમાં રહેતા તરીકે કામ કરતા હતા. નર્મદના લગ્ન કરી દે કરવામાં આવ્યા હતા જે ૧૮૪૪ ના થયા હતા. તેમની પત્નીનું નામ ગુલાબ હતું. નર્મદે પ્રાથમિક શિક્ષણ ગામ ગામઠી શાળામાં, સુરતને ઈચ્છા મહેતા અને દુર્ગા મહેતાની શાળામાં અભ્યાસ કર્યો હતો. નર્મદા અભ્યાસ માટે મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં અભ્યાસ કર્યો તથા કોલેજ પણ તેમા જ કર્યો. નર્મદના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી નર્મદે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડ્યો હતો. નર્મદની માતાનું મૃત્યુ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતું. નર્મદ ની પત્નીનું મૃત્યુ સન ૧૮૫૩ માં થયુ હતું. નર્મદે...