નર્મદ નું જીવન અને સાહિત્ય: નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833માં થયો હતો. તેના પિતાનું નામ લાભ શંકર દરે અને માતાનું નામ નવદુર્ગા બહેન હતું. નર્મદનું મૂળ નામ લાભશંકર દવે હતું. તેના વિવિધ ઉપનામ હતા જેવા કે યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્ય પિતા, ગુજરાતી સાહિત્યના આદ્ય, નિર્ભય પત્રકાર, સુધારા સેનાની, સમય મૂર્તિ, સુધારાનો અરુણ વગેરે તરીકે પણ ઓળખાય છે. નર્મદના પિતાનો વ્યવસાય લહ્યા તરીકેનો હતો ,તેઓ મુંબઈમાં રહેતા તરીકે કામ કરતા હતા.
નર્મદના લગ્ન કરી દે કરવામાં આવ્યા હતા જે ૧૮૪૪ ના થયા હતા. તેમની પત્નીનું નામ ગુલાબ હતું. નર્મદે પ્રાથમિક શિક્ષણ ગામ ગામઠી શાળામાં, સુરતને ઈચ્છા મહેતા અને દુર્ગા મહેતાની શાળામાં અભ્યાસ કર્યો હતો. નર્મદા અભ્યાસ માટે મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં અભ્યાસ કર્યો તથા કોલેજ પણ તેમા જ કર્યો. નર્મદના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી નર્મદે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડ્યો હતો. નર્મદની માતાનું મૃત્યુ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતું. નર્મદ ની પત્નીનું મૃત્યુ સન ૧૮૫૩ માં થયુ હતું. નર્મદે પોતાના જીવનમાં અનેક નોકરીઓ કરી જેવી કે શિક્ષક તરીકેની પરંતુ તેને તે પણ નોકરી છોડી દીધી હતી અને કલમના ખોળે ગયો હતો. ત્યારે નર્મદે કહ્યું કે"હવે તારે ખોળે છેઉ".
નર્મદે પોતાનું સાહિત્ય ની રચના કંઇક નવીન રીતે કરી હોય તેવું લાગે છે જે લોકો અંગ્રેજી શિક્ષણ પામેલા હતા તેમના માટે નર્મદ પ્રિય કવિ હતો. નર્મદા પોતાની કવિતામાં જુદા-જુદા વિષયોમાં સર્જન કર્યું છે. નર્મદા પોતાનુ જીવન સમાજ કલ્યાણ માં લગાવી દીધું છે, તેને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવે છે. તેઓએ વિધવા પુનર્લગ્ન, સ્ત્રી કેળવણી વગેરે જેવા કુરિવાજો સામે ખુબ ઝુંબેશ ચલાવી છે.

નર્મદ તે પોતાનુ સાહિત્ય વિવિધ વિષયો પર વર્ણવે છે. નર્મદ પાસેથી પ્રથમ ગુજરાતી નિબંધ"મંડળી મળવાથી થતા લાભો"
ગુજરાતી શબ્દકોશ એવો નર્મકોશ આપેલો છે.
નર્મદ પાસેથી વિવિધ પ્રકારના સાહિત્ય પ્રાપ્ત થાય છે જોકે વ્યાકરણ પુસ્તક : નર્મ વ્યાકરણ પુસ્તક , વિવેચક પુસ્તક: કવિ ચરિત્ર, અનુવાદ ગ્રંથ: શ્રીમદ ભાગવતગીતા, દેશ વ્યવહાર વ્યવસ્થા વગેરે મુખ્ય છે. નર્મદ પાસેથી અનેક મહત્વની કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે જેમાં મારી હકીકત, નર્મકોશ, મંડળી મળવાથી થતા લાભો, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ, કવિ ચરિત્ર, સજીવારોપણ, આપણી દેશ જનતા, કવિ અને કવિતા, સીતા હરણ, ધર્મ વિચાર, ઉત્તર નર્મદ ચરિત વગેરે સાહિત્ય પ્રાપ્ત થાય છે.
નર્મદે સમાજ સુધારણા માટે નાની વયે જ ઇસ ૧૮૫૧ માં 'બુદ્ધિવર્ધક સભા' ની સ્થાપના કરી હતી. ઈ.સ.1856માં 'તત્વ શોધક સભા'અને ઈ.સ.1871 માં 'સુરત પ્રજા સમાજની' સ્થાપના કરી હતી. સમાજમાંથી કુરિવાજોને ડામવા માટે નર્મદે 'ડાંડીયા'નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. આમ નર્મદે ગુજરાતી સાહિત્ય મહત્વનુ પ્રદાન કરે છે અને સમાજમાં કુરિવાજોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. નર્મદનો જન્મ 1833માં થયો અને મૃત્યુ ૨૫ ફેબ્રુઆર ૧૮૮૬ માં થયું હતું.
Very good article
ReplyDeleteઇન્ફોરમેશન બીજા સાહિત્યકારો વિશે માહિતી આપો
ReplyDelete